શા માટે બીસીએ / બીબીએ ?
BCA is an under Graduate degree course. BCA makes the base for a successful career in Computer / IT Field.
બીસીએ સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ છે. બીસીએ કોર્ષએ કોમ્પ્યુટર / આઈ.ટી. ના ક્ષેત્રમાં સફળ કારકિર્દી બનાવવા માટે પાયા સમાન છે.
BBA is an under Graduate degree course in Business Administration that can prepare students to manage companies.
બીબીએ સ્નાતક કક્ષાનો બીઝનેસ એડમીનીસ્ટ્રેશન માટેનો અભ્યાસક્રમ છે કે જે વિદ્યાર્થીઓને વિવિધ કંપનીઓનું / સંસ્થાઓનું સંચાલન કરવા માટે તૈયાર કરે છે.
JOBS AFTER BCA |
JOBS AFTER BBA |
|
|